Share This on
તમારા મિત્રો સાથે શેર કરવું ભૂલશો નહીં,
તમારા મિત્રો સાથે શેર કરવું ભૂલશો નહીં,
Share This on
ટ્રમ્પ સરકારની નીતિના કારણે H1-B વિઝા પર અમેરિકામાં સ્થાયી થયેલા ભારતીય પરિવારોના 1.34 લાખ યુવાનો અનિશ્ચિત ભવિષ્યને લઈને ચિંતિત છે. 21 વર્ષની ઉંમર પૂરી થતાં જ તેઓ H-4 વિઝાનો હક ગુમાવે છે, જેના કારણે તેમનો અમેરિકામાં વસવાટ ગેરકાયદેસર બનવાની ભીતિ છે. માતા-પિતા અમેરિકામાં હોવા છતાં ભારત પરત જવું પણ તેમના માટે મુશ્કેલ છે, જેનાથી ‘નહીં ઘરના, નહીં ઘાટના’ જેવી સ્થિતિ સર્જાઈ છે.

અમેરિકાથી માસ ડિપોર્ટેશનની કાર્યવાહી વચ્ચે શનિવારે 116 જ્યારે રવિવારે 112 ભારતીયોને લઈને USનું લશ્કરી વિમાન અમૃતસર પહોંચ્યું હતું. જેમાં સામેલ શીખ સમુદાયના કેટલાક લોકોએ દાવો કર્યો કે, તેમને ન માત્ર હાથકડી પહેરાવી પરંતુ પાઘડી પણ ઉતારી લેવામાં આવી હતી. કેટલાક લોકોએ ડંકી રૂટના ડરામણા માર્ગ વિશે પોતાના અનુભવો શેર કર્યા છે.

આ વીડિયો તમારા જીવનમાં થોડી મજાનો રસ નાંખી દેશે

વિશેષ કવરેજ
વિશેષ કવરેજ
Share This on
જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના બાધલ ગામમાં ‘રહસ્યમય મોત’નો સિલસિલો વણઉકેલાયેલો છે. આ ઘટનામાં 36 દિવસમાં 15 લોકોએ જીવ ગુમાવ્યા છે. બુધવારે રાત્રે ગામમાં એક 9 વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું. જિલ્લામાં રહસ્યમય રોગના કારણે મૃત્યુ પામેલા લોકોમાં 12 બાળકોનો પણ સમાવેશ થાય છે.

INDW VS IREW: રાજકોટમાં આજે વનડે શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચમાં ભારત આયર્લેન્ડ સામે શ્રેણી જીતવા મેદાનમાં ઉતરશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 16 થી 18 ડિસેમ્બર દરમિયાન ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાની આગાહી કરી છે. 23 ડિસેમ્બર બાદ હાડ થીજવતી ઠંડી પડે તેવી શક્યતા છે. તો ડિસેમ્બરના અંતમાં કેટલાંક વિસ્તારોમાં વરસાદી છાંટા પણ પડી શકે છે.

થેક્સગિવિંગ
થેક્સગિવિંગ
Share This on
સુવિચાર
સુવિચાર