ગુજરાતમાં નવરાત્રિના છેલ્લા દિવસોમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. બે દિવસ નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
Gujju ni Moj
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
સુવિચાર
Gujju ni Moj
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
સુવિચાર
Gujju ni Moj
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
સુવિચાર
Gujju ni Moj
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
ચૂંટણી પ્રચાર દરમિયાન પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જો તેઓ ત્રણ-ચાર મહિના પહેલા જેલમાંથી મુક્ત થયા હોત, તો તેમની પાર્ટી ચૂંટણી પછી રાજ્યમાં તેમની સરકાર બનાવી શકત. પાર્ટીએ કેજરીવાલને 'હરિયાણાના લાલ' તરીકે રજૂ કર્યા અને તેમના નામ પર વોટ માંગ્યા. આમ છતાં તેમની પાર્ટી ખાતું પણ ખોલાવી શકી નથી.
Gujju ni Moj
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
ભારતની મુલાકાતે આવેલા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ અને ફર્સ્ટ લેડી સાજીદા મોહમ્મદે આગ્રા ખાતે તાજમહેલની મુલાકાત લીધી.