Share This on
સાત સમંદર પાર બ્રિટનમાં મર્ડર કરનારને ભારતની જેલમાં સજા થાય એવું પહેલીવાર બન્યું છે. યુકે અને ભારત સરકારની સંધિ અનુસાર જેલ ટ્રાન્સફરનો પહેલો કિસ્સો સામે આવ્યો છે. યુકેમાં મંગેતરની હત્યા કરનાર આરોપીને સુરતની જેલમાં ટ્રાન્સફર કરાયો છે.

ગુજરાત સરકારે તેના 2023-24 અને 2024-25ના બજેટમાં કોઈપણ જાતના ટેક્સમાં વધારો કર્યો ન હતો, પરંતુ ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, 2023-24ની સરખામણીમાં ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, 2024-25ના આ 3 મહિનામાં રાજ્ય સરકારની કુલ વેરાની આવકમાં 26,101 કરોડ રૂપિયાનો તથા આ ત્રણ મહિનામાં SGSTની કુલ આવકમાં 10,828 કરોડનો વધારો થયો છે.

દેશની સંસદમાં ભારત-ચીન સીમા વિવાદ ફરી એકવાર ચર્ચામાં છે. વિદેશમંત્રી ડૉ.એસ. જયશંકરે ભારત-ચીન સરહદ વિવાદ પર માહિતી આપતા કહ્યું કે, LAC પર સ્થિતિ સામાન્ય છે

Swigyy
Swigyy
Share This on
ઇમેઇલ માં cc અને bcc નું પૂર્ણ સ્વરૂપ
ઇમેઇલ માં cc અને bcc નું પૂર્ણ સ્વરૂપ
Share This on
સુવિચાર
સુવિચાર
Share This on
સુવિચાર
સુવિચાર
Share This on
વડાપ્રધાને 16 થી 21 નવેમ્બર દરમિયાન નાઇજીરીયા, બ્રાઝિલ અને ગયાના એમ ત્રણ દેશોનો પ્રવાસ પૂર્ણ કર્યો છે. વડાપ્રધાને આ પ્રવાસની શરૂઆત નાઈજીરિયાથી કરી હતી. જે બાદ બ્રાઝિલમાં તેમણે 19મી જી20 સમિટમાં ભાગ લીધો હતો. તો પ્રવાસના ત્રીજા તબક્કામાં, તેમણે ગયાનાની લીધી હતી,

દિલજીત દોસાંજનો 'દિલ-લુમિનાટી' કોન્સર્ટ હૈદરાબાદમાં શુક્રવારે યોજાવાનો છે. પરંતુ, તેલંગણા સરકારે કોન્સર્ટ આયોજકને કાનૂની નોટિસ મોકલી છે, આ નોટિસમાં પંજાબી સિંગર દિલજીતને ડ્રગ્સ અને હિંસાને પ્રોત્સાહન આપતા ગીતો ન ગાવાની સૂચના આપવામાં આવી છે.

સામાન્ય રીતે દિવાળી દરમિયાન વિમાનના ભાડા બે-ત્રણ ગણા થઈ જાય છે. તેમાં પણ મુંબઈ, દિલ્હી અને ગોવા જેવા સેક્ટરના એરફેર આસમાને હોય છે,