Share This on
ભારતે અમેરિકા પાસે તહવ્વુર રાણાના પ્રત્યાર્પણની માંગ કરી હતી. રાણાએ અમેરિકાની કોર્ટમાં પ્રત્યાર્પણ રોકવાની માંગ સાથે અરજી કરી હતી, પરંતુ કોર્ટે તેને નકારી કાઢી છે. જે બાદ રાણાને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ભારતે તેને લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે. રાણા મુંબઈમાં 2008માં થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ છે.

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ વર્લ્ડ ચેસ ચેમ્પિયન ડી ગુકેશ અને તેમના માતા-પિતા સાથે કરી મુલાકાત.

છત્તીસગઢ સરકારની મહતારી વંદન યોજનાનો ગેરલાભ ઉઠાવ્યાનો મામલો સામે આવ્યો છે. બસ્તર જિલ્લાના તલુર ગામમાં એક્ટ્રેસ સની લિયોનના નામે એક એકાઉન્ટમાં દર મહિને 1000 રૂપિયા જમા કરવામાં આવતા હતા. RTI (માહિતીનો અધિકાર) એ ખુલાસો કર્યો છે કે છેલ્લા 10 મહિનાથી બોલિવૂડ અભિનેત્રી સની લિયોનના નામ પર એક હજાર રૂપિયા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા હતા.

શહેરની શાન સમાન રિવરફ્રન્ટ પર શહેરીજનોની પસંદ એવા ફ્લાવર શોની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ વખતે ફ્લાવર શોમાં દેશ-વિદેશના સુગંધીદાર ફૂલની સાથે હાથી, પતંગિયા, ફ્લેમિંગો, ઓલિમ્પિક 2036ની યજમાની સહિતના વિવિધ ફૂલોના સ્કલ્પ્ચર તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત પ્રવાસીઓ માટે ખાસ સેલ્ફી વોક અને લેન પણ તૈયાર કરવામાં આવી રહી છે, જે આકર્ષણનું કેન્દ્ર બનશે.

શું તમે આ જાણતા હતા?
શું તમે આ જાણતા હતા?
Share This on
'જ્ઞાન સાથે મજા કરો!'
'જ્ઞાન સાથે મજા કરો!'
Share This on
'જ્ઞાન સાથે મજા કરો!'
'જ્ઞાન સાથે મજા કરો!'
Share This on
તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં!

પ્રકૃતિની ભેટ: સ્વસ્થ જીવન માટે શ્રેષ્ઠ ઉપાય!

દરેક દિવસ કંઈક નવું શીખવા માટે છે!'
દરેક દિવસ કંઈક નવું શીખવા માટે છે!'