ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ રાજકારણ અને હોદ્દા ભુલીને રંગબાજોની જેમ હોળી-ધૂળેટીના રંગે રંગાયા. ગાંધીનગરમાં વિધાનસભા ગૃહની સામેના હરિયાળા પ્રાંગણમાં રંગ-ઉમંગની છોળો અને પરંપરાગત આદિવાસી નૃત્યોની રમઝટ સાથે હોળી ઉત્સવ ઉજવાયો. જેમાં મંત્રીઓ, ધારાસભ્યો, સૌ વિધાનસભા ગૃહની સામેના હરિયાળા પ્રાંગણમાં આ હ