Share This on
ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક પાલતુ જર્મન શેફર્ડ કૂતરાએ ઘરની એક વૃદ્ધ મહિલા પર હુમલો કર્યો હતો. તેણે મહિલાના ચહેરા, ગરદન, પેટ અને શરીરના અન્ય ભાગો પર બચકાં ભર્યા હતા. જેના કારણે મહિલાનું મૃત્યુ થયું. મહિલાની ઉંમર લગભગ 90 વર્ષની હોવાનું કહેવાય છે. કૂતરાને પકડી લેવામાં આવ્યો છે અને તે હજુ પણ કસ્ટડીમાં છે તેવું કાનપુર મ્યુનિસિપલ કોર્પોરેશને જણાવ્યું હતું.

બિલ ગેટ્સે બુધવારે ભારતની મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અનેક વરિષ્ઠ નેતાઓને મળ્યા, જેમાં ટેકનોલોજી, આરોગ્યસંભાળ, ટકાઉપણું અને ભવિષ્યના વિકાસ પર વ્યાપક ચર્ચાઓ થઈ.
Share This on
છ મહિનામાં ઈવી અને પેટ્રોલ વાહનોની કિંમત સરખી થઈ જશેઃ નીતિન ગડકરી

મહેમદાવાદ સ્થિત શ્રી સિદ્ધિવિનાયક દેવના દર્શન કરો

અમદાવાદ: મેઘ શાહ અને મહેન્દ્ર શાહના ઘરમાંથી અધિકારીઓને હીરા અને રત્ન જડીત દાગીના મળી આવ્યા. જ્યારે કરોડો રૂપિયાની ઇમ્પોર્ટેડ ઘડીયાળો મળી આવી. જેની તપાસ ચાલી રહી છે. સોનાનો વધુ જથ્થો મળી આવ્યો છે.
Share This on
ગાંધીનગર: રાયસણ સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના બોય્ઝ હોસ્ટેલમાં 21 વર્ષીય વિદ્યાર્થી વંશ ગેન્ટે જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે. આ ઘટના સોમવારે રાત્રે બની હતી, જ્યારે વંશ પોતાના રૂમ નંબર 31માં એકલો હતો. પોલીસે અકસ્માતને મોતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સંચાલિત શાળાઓમાં હવે માધ્યમિક શિક્ષણ પણ મળશે. અગાઉ માત્ર ધોરણ 8 સુધીના શિક્ષણની સુવિધા હતી, પરંતુ હવે વિદ્યાર્થીઓ ધોરણ 10 સુધી વિનામૂલ્યે અભ્યાસ કરી શકશે. આગામી શૈક્ષણિક સત્રથી શહેરના 7 ઝોનમાં 7 નવી માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવશે, જેનાથી અનેક વિદ્યાર્થીઓને લાભ મળશે.

આજ પર્યંત 194 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે, જેમાંના 123 ગુજરાતના છે. ગુજરાતના આ 123 માછીમારોમાંથી 33 એવા છે કે જે 2021ની સાલથી, 68 માછીમારો 2022ની સાલથી પાકિસ્તાની જેલમાં કેદ છે. જ્યારે ગુજરાતના નવ માછીમારોને 2023માં અને 13ને 2024માં પાકિસ્તાની સત્તાવાળાઓએ કેદ કર્યા હતા. પાકિસ્તાનની જેલોમાં હાલ કેદમાં રખાયેલા ભારતના માછીમારો સંબંધે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા એક પ્રશ્નના

રંગો અને ખુશીઓના તહેવારમાં મજા ઉઠાવો, હોળી શુભ અને મંગલમય બનાવો!

હોળીનો હલકો હાવો, રંગોની મીઠી મજા! તહેવારની હાર્દિક શુભકામનાઓ