અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શિક્ષણ વિભાગને બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરવા માટે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આ આદેશના અમલ પછી શાળા નીતિનું નિયંત્રણ સંપૂર્ણપણે રાજ્યો અને સ્થાનિક બોર્ડને સોંપવામાં આવશે. આ પગલું ઉદાર શિક્ષણના હિમાયતીઓ માટે ચિંતાજનક બન્યું છે. ગઈકાલે વ્હાઇટ હાઉસના ઈસ્ટ રૂમમાં આયોજિત હસ્તાક્ષર સમારોહમાં, ટ્રમ્પે શિક્ષણ વિભાગની ટીકા કર
