ભુવનેશ્વરનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક મહિલાએ તેના પતિ સામે 45 જેટલી પોલીસ ફરિયાદો કરી હતી. આના પર ઓડિશા હાઈકોર્ટે કહ્યું કે, આવું કરવું એક પ્રકારની ક્રૂરતા છે. આ સાથે કોર્ટે પતિની છૂટાછેડાની અરજી સ્વીકારી લીધી છે. નીચલી અદાલતે પહેલાથી જ છૂટાછેડા મંજૂર કરી દીધા હતા, જેને હાઇકોર્ટે માન્ય રાખ્યા છે. હાઈકોર્ટે કહ્યું કે જે રીતે પતિ અને તેના પરિવાર સામે 45 કેસ દાખલ કર
