દિલ્હીમાં એર ઇન્ડિયા એક્સપ્રેસના પાઇલટનું કાર્ડિયેક એરેસ્ટના કારણે મોત થયું છે. શ્રીનગર-દિલ્હી ફ્લાઇટના લેન્ડિંગ પછી પાઇલટ એરપોર્ટ પર અન્ય ઔપચારિકતાઓ પૂર્ણ કરી રહ્યો હતો ત્યારે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આ ઘટના બની હતી. એરલાઇનના જણાવ્યા અનુસાર લેન્ડિંગ પછી પાઇલટને તકલીફ થવા લાગી હતી અને થોડા સમય પછી તે બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ પાઇલટને હોસ્પિટલ લઈ જવામાં આવ્ય
