નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી દ્વારા 13 એપ્રિલે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે વિશ્વના સૌપ્રથમ ફિલ્મ ફોરેન્સિક સિમ્પોઝિયમનું આયોજન કરાયું હતું. પદ્મશ્રી હેમા માલિની કાર્યક્રમના મુખ્ય મહેમાન હતા. આ પ્રસંગે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના ચેરપર્સન પ્રસૂન જોશી, અભિનેતા શરદ કેલકર, CID ફેમ નરેન્દ્ર ગુપ્તા અને GSHRCના અધ્યક્ષ જસ્ટિસ ડૉ. કૌશલ જે. ઠાકર આ ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિ
