જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં એક મોટો આતંકવાદી હુમલો થયો છે. બેસરનમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ અને સ્થાનિક લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં 20 લોકોના મોતની આશંકા છે.જેમાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકોનો સમાવેશ થાય છે.
Jeet Pandya
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
PM નરેન્દ્ર મોદીએ ટેસ્લા અને Xના માલિક ઇલોન મસ્ક સાથે ફોન પર વાત કરી છે. મોદીએ પોતે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું છે કે તેમણે ઇલોન મસ્ક સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી. આ વર્ષની શરૂઆતમાં વોશિંગ્ટન ડીસીમાં તેમની મુલાકાત દરમિયાન ચર્ચા થયેલા મુદ્દાઓ પણ ફોન પરની વાતચીતમાં આવરી લેવામાં આવ્યા હતા.
Jeet Pandya
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
ઘણી વાર આપણે કરેલી ભૂલ આપણે ન જ ભારી પડી જતી હોય છે. મુંબઈ એરપોર્ટ પર પણ એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક આધેડ વયના વ્યક્તિએ પોતાના પાસપોર્ટના કેટલાક પાના ફાડી નાખ્યા હતા. જો કે, આવું કરવાનું તેમને ખરેખર ભારી પડી ગયું છે. ઈમિગ્રેશન અધિકારીઓ તપાસ કરતા પાસપોર્ટના પાના ગાયબ હોવાથી આધેડની પૂછપરછ કરતા આખો ભાંડો ફૂટ્યો હતો
Jeet Pandya
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
રાજ્ય સરકારના પ્રવક્તા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરતાં કહ્યું કે, સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ મોંઘવારી ભથ્થાની 3 માસની એટલે કે 1 જાન્યુઆરી 2025થી 31 માર્ચ 2025સુધીની તફાવતની રકમ એક હપ્તામાં એપ્રિલ-2025ના પગાર સાથે ચૂકવવામાં આવશે. રાજયનાં કુલ 4.78 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.81 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર
Jeet Pandya
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
તેલંગાણા સરકારે સોમવારે શીડ્યુલ કાસ્ટ્સ (એસસી) સમાજમાં અનામતને ત્રણ કેટેગરીમાં વહેંચવાનો નિર્ણય લીધો છે. અનામતમાં પણ સબ કેટેગરીના આધારે અનામત લાગુ કરનારું દેશનું પ્રથમ રાજ્ય તેલંગાણા બન્યું છે. તેલંગાણા સરકારે અગાઉ હાઈકોર્ટના નિવૃત્ત જજ જસ્ટિસ શામીમ અખ્તરના નેતૃત્વ હેઠળ કમિશનની રચના કરી હતી, જેણે એસસી સમાજને સરકારી નોકરી અને શિક્ષણમાં અનામત માટે કેટેગરી પાડવાની ભલામણ કરી
Jeet Pandya
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી દ્વારા 13 એપ્રિલે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે વિશ્વના સૌપ્રથમ ફિલ્મ ફોરેન્સિક સિમ્પોઝિયમનું આયોજન કરાયું હતું. પદ્મશ્રી હેમા માલિની કાર્યક્રમના મુખ્ય મહેમાન હતા. આ પ્રસંગે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના ચેરપર્સન પ્રસૂન જોશી, અભિનેતા શરદ કેલકર, CID ફેમ નરેન્દ્ર ગુપ્તા અને GSHRCના અધ્યક્ષ જસ્ટિસ ડૉ. કૌશલ જે. ઠાકર આ ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિ
Jeet Pandya
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
દેવભૂમિ બેટ દ્વારકાના બાલાપોર વિસ્તારમાં તાજેતરમાં એક મેગા ગેરકાયદેસર ડિમોલિશન ઝુંબેશ દરમિયાન, ઘાસના મેદાનોમાં છુપાયેલું એક નાનું, ભુલાઈ ગયેલું હનુમાન મંદિર મળી આવ્યું હતું. સ્થાનિક વરિષ્ઠ નાગરિકો સાથે પૂછપરછ કર્યા પછી, એવું બહાર આવ્યું કે વસ્તી વિષયક ફેરફારો અને ગેરકાયદેસર અતિક્રમણને કારણે મંદિરનું પતન અને ત્યજી દેવામાં આવ્યું હતું. સદભાગ્યે, ગુજરાત પોલીસે મંદિરના સંરક
Jeet Pandya
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
ઓસ્ટ્રેલિયામાં ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) ક્લિનિકની ભૂલને કારણે એક મહિલાને બીજા કોઇનું બાળક અવતર્યું હતું. આ મહિલાના ગર્ભાશયમાં બીજા દર્દીનો ભ્રૂણ ટ્રાન્સફર કરાયો હતો. આ ચોંકાવનારી ઘટના બ્રિસ્બેન શહેરના મોનાશ IVF ક્લિકનમાં બની હતી. ક્લિનિકે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સ્ટાફને જાણવા મળ્યું હતું કે બીજા દર્દીના ભ્રૂણને ભૂલથી આ મહિલાને ટ્રાન્સફર કરાયો હતો. બાળકનો જ
Jeet Pandya
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
જૂનાગઢ ઉપરકોટમાં ચાર કરોડના ખર્ચે ચાર વીર યોદ્ધાઓનું સ્મારક બનશે દેવાયત બોદર, રા’નવઘણ, ભીમડા વાલ્મિકી અને દાસી વાલબાઈના મેમોરિયલનું ખાતમુહૂર્ત કરાયું
Jeet Pandya
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
દિલ્હીમાં એર ઇન્ડિયા એક્સપ્રેસના પાઇલટનું કાર્ડિયેક એરેસ્ટના કારણે મોત થયું છે. શ્રીનગર-દિલ્હી ફ્લાઇટના લેન્ડિંગ પછી પાઇલટ એરપોર્ટ પર અન્ય ઔપચારિકતાઓ પૂર્ણ કરી રહ્યો હતો ત્યારે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આ ઘટના બની હતી. એરલાઇનના જણાવ્યા અનુસાર લેન્ડિંગ પછી પાઇલટને તકલીફ થવા લાગી હતી અને થોડા સમય પછી તે બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ પાઇલટને હોસ્પિટલ લઈ જવામાં આવ્ય